By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ખેલ મહાકુંભ 2022ને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે ફરી ખોલવામાં આવી રજિસ્ટ્રેશન વિન્ડો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > સ્પોર્ટ્સ > ખેલ મહાકુંભ 2022ને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે ફરી ખોલવામાં આવી રજિસ્ટ્રેશન વિન્ડો
સ્પોર્ટ્સ

ખેલ મહાકુંભ 2022ને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે ફરી ખોલવામાં આવી રજિસ્ટ્રેશન વિન્ડો

Web Editor Panchat
Last updated: March 22, 2022 3:16 pm
Web Editor Panchat Published March 22, 2022
Share
SHARE

રાજ્યના યુવાઓ અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

 

 

આ મામલે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભને મળી રહેલા પ્રતિસાદ મુજબ રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વર્ષના ખેલ મહાકુંભમાં અમુક રમતવીરોને હજી રજિસ્ટ્રેશન કરાવવાના માગ આવતા યુવાઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને આજે સવારે 10 વાગ્યાથી આવતીકાલે સવારે 11:59 વાગ્યા સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવી રહ્યું છે તો રસ ધરાવતા રમતવીરોએ ભૂલ્યા વિના આ શ્રેષ્ઠ તકનો લાભ અચૂકપણે લેવા અપીલ છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હજી પણ અનેક એવા ખેલાડીઓ છે જેઓ ખેલ મહાકુંભમાં જિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. જેથી ગૃહમાં ખાતરી આપવામાં આવી હતી કે વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે ફરી રજિસ્ટ્રેશન ખોલવામાં આવશે.

You Might Also Like

રશિયા-યુક્રેન વચ્ચે શા માટે યુદ્ધનું સંકટ સર્જાયેલું છે; જો યુદ્ધ થશે તો વિશ્વ પર તેની શું અસર થશે, ભારતનું આ મુદ્દે શું વલણ તે જાણો

જીગ્નેશ મેવાણીને મેટ્રો કોર્ટે શું સજા કરી

ગરીબો સાથે છેતરપિંડી કરવાનું બંધ કરો !- દિપક ભાઇ બાબરિયા

ધોરણ 10નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

TAGGED:CongressgamesgujratindiakhelmahakubhSports
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?