By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એન્ડ્રોઇડ યુઝર્સ થઇ જાય સાવધાન આ વાઇરસ ના લીધે ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > એન્ડ્રોઇડ યુઝર્સ થઇ જાય સાવધાન આ વાઇરસ ના લીધે ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
Uncategorized

એન્ડ્રોઇડ યુઝર્સ થઇ જાય સાવધાન આ વાઇરસ ના લીધે ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ

Web Editor Panchat
Last updated: March 16, 2022 4:09 pm
Web Editor Panchat Published March 16, 2022
Share
SHARE

એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષા ફરી એકવાર ખતરામાં છે. એક નવું ટ્રોજન માલવેર આવ્યું છે જે નવા નામ અને સુવિધાઓ સાથે આવે છે. Bleeping Computer ના એક રિપોર્ટ અનુસાર, Escobar નામનો આ માલવેર તમારા ફોન દ્વારા તમારી બેંકની માહિતી ચોરી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે.

 

Escobar માલવેર યુઝર્સના ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. જો કોઈપણ કારણોસર આ માલવેર તમારા ફોનમાં જાય છે તો તે તમારા ફોનને રેકોર્ડ કરી શકે છે. તમારી જાણ વિના તમારી તસ્વીરો લઈ શકે છે. Escobar યુઝર્સના ફોનમાં પડેલી તમામ એપ્સને ટાર્ગેટ કરે છે જેમાં બેંક સંબંધિત માહિતી હોય છે.

રિપોર્ટ અનુસાર, Escobarને રશિયાના એક હેકિંગ ફોરમ પર જોવામાં આવ્યો છે જ્યાં Aberebot ડેવલપર આ બેંકિંગ ટ્રોજનને પ્રમોટ કરી રહ્યો છે. આ માલવેરની ઓળખ Malware Hunter, McAfee અને Cyble જેવી સુરક્ષા કંપનીઓ દ્વારા પણ કરવામાં આવી છે.

Aberebot/Escobar મૉલવેર કેવી રીતે કરે છે કામ?

Escobar અન્ય બેંકિંગ ટ્રોજનની જેમ જ કામ કરે છે. તે તૃતીય પક્ષના સ્ત્રોત દ્વારા તમારા ફોન પર પહોંચે છે અને પછી તમારા સંદેશાઓ, તમે મુલાકાત લો છો તે સાઈટ્સ અને બેંકિંગ એપ્સને ઘણા દિવસો સુધી સતત મોનિટર કરે છે. આ દરમિયાન તે OTP, PIN વગેરે રેકોર્ડ કરે છે. આ વાયરસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરે છે. Escobar હાલમાં વિશ્વના 18 દેશોમાં પહોંચી ગયો છે.

આ માલવેર યુઝર્સ પાસેથી 25 પ્રકારની પરમિશન લે છે. જેમાં ઓડિયો રેકોર્ડિંગ, મેસેજ, સ્ટોરેજ, કીલોક, કોલિંગ અને લોકેશન જેવી માહિતીનો સમાવેશ થાય છે. માહિતી એકત્રિત કર્યા પછી, આ માલવેર તેને હેકર્સના સર્વર પર સંગ્રહિત કરે છે. તે પછી હેકર્સ તમારા એકાઉન્ટમાં ઘૂસી જાય છે. આ માલવેર સિમ સ્વેપિંગ પણ કરી શકે છે.

You Might Also Like

વિરમગામ ના ધારાસભ્ય હાર્દિક પટેલે નાણામંત્રી દેસાઈને શું કરી રજુઆત ?

યે દોસ્તી હમ નહી તોડંગે – સૌરાષ્ટ્રમાં સિહ અને શ્વાનની મિત્રતા ચર્ચા

રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની અમદાવાદમાં કરાઈ ઉજવણી

તક્ષશિલા અગ્નિકાંડના યોધ્ધાની છે કરુણ સ્થિતિ-પરિવારને ટેકો થાય તે માટે મદદની થઇ રહી છે અપીલ !

જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !

TAGGED:AberebotBleeping ComputerCybleEscobar
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?