By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી
અમદાવાદગાંધીનગરગુજરાતરાજકારણસુરત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી

Web Editor Panchat
Last updated: September 5, 2022 6:39 pm
Web Editor Panchat Published September 5, 2022
Share
SHARE

 

શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી
.
અમદાવાદમાં ૧ ફાયનલ ટી.પી-૧ ડ્રાફટ અને ર પ્રિલીમીનરી ટી.પી ને મંજૂરી

સુરતમાં ૧ પ્રિલીમીનરી ટી.પી મંજૂર

ડ્રાફ્ટ ટી.પી મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થવા સાથે આંતરમાળખાકીય સવલતો મળતાં નાગરિક સુવિધામાં વધારો થશે

કુલ ૧૦,૯૦૦ ઉપરાંત EWS આવાસો બની શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.

તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ૩ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.
આ ઉપરાંત શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ ૪૧૩–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.પ૪ ઓગણજ પણ મંજૂર કરી છે.

મુખ્યમંત્રીએ ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. ૪૧૩ (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે.
એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે.
આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ ૩પ.૦૩ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી ૬.૯૧ હેક્ટર્સમાં ૬ર૦૦ જેટલા EWS આવાસો બની શકશે.
બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે પ.૯પ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૬.૧૯ હેક્ટર્સ તથા વેચાણ હેતુસર ૧પ.૯૭ હેક્ટર્સ જમીન મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી ૬૯-કોતરપૂર અને ટી.પી ૩પ જગતપૂરનો સમાવેશ થાય છે.
આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ ર૭.૦૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
પ્રિલીમીનરી ટી.પી. ૬૯ કોતરપૂરમાં ૭૮૩ જેટલા EWS આવાસો માટે ૦.૮૭ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.૮૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧.૭૩ હેક્ટર્સ અને વેચાણ હેતુસર ૪.૪૩ હેક્ટર્સ જમીન મળશે.
આ ઉપરાંત પ્રિલીમીનરી ટી.પી-૩પ જગતપૂરમાં ૩.૩પ હેક્ટર્સ જમીન ૩૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે, ૩.૮૧ હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે ર.પ૯ હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે ૮.૩પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ ૭.૩૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીમાં ૧૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે ૧.૨૧ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.રર હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૪૩ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે ૧.૪૭ હેક્ટર્સ જમીન મળશે.
આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ ૧૦,૯૦૦ EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને ૬૯.૪૧ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra pateltown planningurben devlopmenturben mission
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?