By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે કેટલા છે હાનિકારક હાનિકારક- નિષ્ણાંતો શુ કહે છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે કેટલા છે હાનિકારક હાનિકારક- નિષ્ણાંતો શુ કહે છે
ઇન્ડિયાહેલ્થ

ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે કેટલા છે હાનિકારક હાનિકારક- નિષ્ણાંતો શુ કહે છે

Web Editor Panchat
Last updated: May 8, 2022 1:17 pm
Web Editor Panchat Published May 8, 2022
Share
SHARE

ઠંડા પીણાં, ઈન્સ્ટન્ટ નૂડલ્સ આરોગ્ય માટે કેટલા છે હાનિકારક હાનિકારક- નિષ્ણાંતો શુ કહે છે

આરોગ્યને લગતા એક સામયિક BMJ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, અલ્ટ્રા-પ્રોસેસ કરેલા ખાદ્યપદાર્થો માનવ વપરાશ, માનવીઓનાં આરોગ્ય માટે જોખમી છે.

બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં પોષક આહારનાં નિષ્ણાતોએ આ બાબતમાં અભ્યાસ અને તપાસ હાથ ધર્યાં છે અને એમણે જણાવ્યું છે કે અનેક પ્રકારની ઔદ્યોગિક પ્રક્રિયા મારફત સ્વાદ, રંગ અને મિશ્રિત તત્ત્વો જેવા કૃત્રિમ ઉમેરણો વાપરેલા, મુખ્યત્વે કોમોડિટી સામગ્રીઓને એકત્ર કરીને બનાવવામાં આવે છે તેવા ખાદ્યપદાર્થો, જેમ કે, ગળપણવાળા કે નમકીન નાસ્તા, સોફ્ટ ડ્રિન્ક્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પહેલેથી તૈયાર કરાયેલા પિઝ્ઝા અને પાસ્તા વાનગીઓ, જુદા જુદા પ્રકારની બિસ્કીટ અને મીઠાઈઓ જેવા ખાદ્યપદાર્થોને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો કહી શકાય. પોષણ નિષ્ણાતોએ આવા ખાદ્ય ઉત્પાદનો વિશે ચેતવણી આપી છે. આવા ખાદ્યપદાર્થો ભારત સહિત દુનિયાભરમાં ધૂમ વેચાઈ રહ્યા છે. આવા ખાદ્યપદાર્થો ગ્લોબલ ફૂડ સપ્લાય ચેન કંપનીઓ-સ્ટોર્સ મારફત મોટા પાયે વેચાઈ રહ્યા છે. લોકોમાં તેનો વપરાશ પણ વ્યાપક તથા ખૂબ પ્રમાણમાં રહે છે.

You Might Also Like

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

TAGGED:cold drinnksdengerousnoodles
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?