પેટ્રોલ-ડીઝલના ભાવ માં અસહ્ય વધારો થયો છે જેને પરિણામે મોંઘવારી માં વધારો થયો છે ગરીબ મધ્યમ વર્ગ ના લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તેવા વિપરીત સંજોગો માં અમદાવાદ માં સીટીએમ ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા લગાવેલ બેરીકેટ લગાવવા માં આવ્યા છે જેને લીધે લોકો ના પેટ્રોલ ડીઝલ ના ખર્ચ માં વધારો થાય છે એટલુંજ નહીં તેમને ફરી ફરી ને જવા ને સમય નો વ્યય થઇ રહ્યો છે ત્યારે પ્રજા ના વ્યાપક હિત માં કોંગ્રેસ ના નેતા અપૂર્વ પટેલ ની આગેવાની માં અમરાઈવાડી વિધાનસભા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ત્વરિત આ બેરીકેટને જલ્દી દૂર કરવામાં આવે નહિતર આગામી સમયમાં સીટીએમ પાસે જલદ આંદોલન કરવામાં આવશે
સીટીએમ બ્રિજ પાસે થી બેરિકેડ દૂર કરાય કોંગ્રેસ
You Might Also Like
Leave a comment