By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: તજ, મધ અને દૂધનું એકસાથે સેવન કરવામાં આવે તો થાય છે અનેક ફાયદા..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > તજ, મધ અને દૂધનું એકસાથે સેવન કરવામાં આવે તો થાય છે અનેક ફાયદા..
હેલ્થ

તજ, મધ અને દૂધનું એકસાથે સેવન કરવામાં આવે તો થાય છે અનેક ફાયદા..

Web Editor Panchat
Last updated: March 30, 2022 1:08 pm
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

સામાન્ય રીતે લોકો રાત્રે ગરમ દૂધ પીધા બાદ સૂતા હોય છે અને ખરેખર ગરમ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું ખુબ જ હિતાવહ હોય છે તેના ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત ઊંઘ પણ સારી આવે છે. પરંતુ મિત્રો જો તમે દૂધમાં એક તજ અને થોડું મધ મિક્સ કરી પછી તે દૂધનું સેવન કરો તો તેના અદ્દભુત ફાયદાઓ તમને મળી શકે છે.

 

દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ત્વચાથી શરૂઆત કરીને ડાયાબીટીસ અને કેન્સર સુધી ફાયદાકારક છે. આ દૂધનું સેવન તમને અનેક લાભો પ્રદાન કરે છે જે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઇ રહ્યા છીએ. રાત્રે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે, કારણ કે દૂધમાં એમીનો એસીડ હોય છે.

આ દૂધ પીવાથી મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે, પરંતુ જો તેમાં તજ અને મધનો ઉપયોગ કરી ત્યાર બાદ તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ વધી જાય છે. જે આપણી ત્વચા અને વાળ બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તજ અને મધ વાળા દૂધના ફાયદા જાણતા પહેલા આપણે તેને બનાવવું કંઈ રીતે તે જાણી લઈએ.

આ દૂધ બનાવવા માટે એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દો. હવે જ્યારે તમે દૂધને ગરમ કરવા માટે મૂકો ત્યારે તમારે તેમાં એક મધ્યમ કદનું તજ નાખી દેવાનું છે. ત્યાર બાદ દૂધને ગરમ કરીને ઉકાળી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને દૂધ એક ચમચી મધ ઉમેરી દો.

ત્યાર બાદ દૂધને હલાવીને પછી ગાળી લો અને ત્યાર બાદ તેનું સેવન કરવાનું રહેશે. તમારે તેને ગાળ્યા વગર સેવન કરવાનું નથી. આ ઉપરાંત જો તમારે આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજને મીક્ષ્યરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેની અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી તે દૂધનું સેવન પણ તમે કરી શકો છો.

તજ અને મધ વાળા દૂધનું સેવન આપણા હાડકા પણ મજબૂત બનાવે છે તેમજ નિષ્ણાંતોનું કેહવું છે કે જો રોજ નિયમિત રીતે તજ અને મધ વાળા દૂધનું સેવન કરવામાં આવે તો સંધિવાનો રોગ પણ મટી જાય છે.  તજ અને મધમાં એવા કેમિકલ રહેલા છે કે જો તે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાંથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવે છે કારણ કે આ દૂધનું નિયમિત સેવન કરવાથી સૂગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે.

ખાસ કરીને જેને હાઇપર ડાયાબીટીસ છે તેના માટે સૌથી ઉત્તમ ગણાય છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે જો દૂધમાં તજ અને મધ ઉમેરી દેવામાં આવે તો તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ પણ આવી જાય છે. માટે તે આપણા વાળ અને ત્વચાની લગભગ બધી જ સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત ત્વચા અને વાળને ઇન્ફેકશનથી બચાવે છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

મિત્રો પ્રાચીન કાળમાં પણ આ રીતે દૂધનું સેવન કરવામાં આવતું જો બાળકને તજ અને મધનું દૂધ પીવડાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી બીમાર નથી પડતા. આ દૂધનું સેવન આપણી પાચન શક્તિ સુધારે છે. તેમજ જો કોઈને ગેસની સમસ્યા રહેતી હોય તો તેને આ રીતે બનાવેલું તજ અને મધ વાળા દૂધનું સેવન કરવું જોઈએ તેના સેવનથી ગેસની સમસ્યા ગાયબ થઇ જાય છે.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:healthhealthcarehealthytealifehscks
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?