ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે કર્ણાવતી મહાનગર ભાજપ ના મીડિયા સંયોજક વિક્રમ જૈને કહ્યું હતું કે મને ભાજપની રાષ્ટ્રપ્રથમની વિચારધારા ગમે છે, અંત્યોદયની ભાવનાનું આદર કરું છું,
વિકાસની રાજનીતિ એ શ્રેષ્ઠ રાજનીતિ છે.
મને ભાજપ દ્વારા સોંપેલ કાર્ય કરવાનો અનેરો ઉત્સાહ છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આશરે 10 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન 30મી સેપ્ટેમ્બરે છે ત્યાર બાદ જાહેર સભા દૂરદર્શન ટાવર પાસેના ગ્રાઉન્ડ પર સંબોધશે. સૌ સાથે મળીને વૈશ્વિક નેતાશ્રી નરેન્દ્રભાઈને કર્ણાવતી મહાનગરમાં આવકારીએ,
વિકાસની રાજ નીતિ એ શ્રેષ્ઠ રાજનીતિ છે. વિક્રમ જૈન
