By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: તાજા અને હેલ્ધી ખોરાકથી શરીર રહે છે એકદમ સ્વસ્થ, તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં કરે છે મદદ…
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > તાજા અને હેલ્ધી ખોરાકથી શરીર રહે છે એકદમ સ્વસ્થ, તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં કરે છે મદદ…
હેલ્થ

તાજા અને હેલ્ધી ખોરાકથી શરીર રહે છે એકદમ સ્વસ્થ, તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં કરે છે મદદ…

Web Editor Panchat
Last updated: March 9, 2022 5:48 pm
Web Editor Panchat Published March 9, 2022
Share
SHARE

સ્વસ્થ આહાર એક એવો આહાર છે જે તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં મદદ કરે છે. એક સ્વસ્થ આહારમાં તમામ પોષક તત્વો અને પાણીની યોગ્ય માત્રા સમાવેલી હોવી જોઇએ. પોષક તત્વો અનેક ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. ખોરાકને લગતી બધી વસ્તુઓમાં પોષણનો સમાવેશ છે.

શરીરને તદુંરસ્ત અને ફિટ રાખવા માટે સૌથી જરૂરી કોઈ વસ્તુ હોય તો એ છે ડાયટ. સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાનું પૌષ્ટિક હોવું બહુ જરૂરી છે. પૌષ્ટિક આહારના સેવનથી તમે પણ તમારા શરીરને આ રીતે રોગોથી દૂર રાખી શકો છો, જાણો સંપૂર્ણ માહિતી.

આજકાલ લોકો અનહેલ્ધી ડાયટ ફોલો કરતા હોય છે. જેના લીધે શરીરને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. હેલ્દી ડાયટમાં તંદુરસ્ત રહેવાનું રહસ્ય છુપાયેલું છે. તમારા આહારમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ચરબી અને ખનીજ જેવા પોષક તત્વોનું પૂરતા પ્રમાણમાં સેવન કરો.

સ્વસ્થ રહેવા માટે વાસી ખોરાક ક્યારેય પણ ન ખાવો જોઈએ. કેમ કે, આ પ્રકારનું ભોજન જલ્દી પચતું નથી જેના લીધે તમને પેટ સંબંઘી સમસ્યાઓ થઈ શકે છે. પોષક તત્વ તે રસાયણ છે, જેની જરૂરીયાત શરીરને સમૃદ્ધ કરવા માટે જુરુરી છે. આ ઉત્તકોનું નિર્માણ અને તેનું સમારકામ કરે છે, તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે, અને તે શક્તિ શરીરની તમામ ક્રિયાઓ ચલાવવા માટે જરૂરી હોય છે.

શરીરને તંદુરસ્ત અને રોગ મુક્ત રાખવું છે, તો તમારા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. યોગ્ય ડાયટનો અર્થ એ નથી કે તમે તળેલી વાનગી અને જંકફૂડનું સેવન કરો. સારા આહારનો અર્થ છે કે તમે તમારા આહારમાં એવી વસ્તુ ઉમેરો, જે પોષણ તત્વોથી ભરપુર હોય. તમે જાણો છો કે તમારા શરીરમાં પોષક તત્વોની ખામીની અસર તમારો આહાર, શરીરમાં નબળાઈ અને શારીરિક નબળાઈ તરીકે સામે આવે છે.

પોષક તત્વોમાં અસંતુલનને કારણે ઘણા પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ શકે છે. તમે તમારી સાંસ્કુતિ અને ઋતુ મુજબ ઘરમાં બનેલું ખાવ છો, તો તમે તંદુરસ્ત રહેશો. રાષ્ટ્રીય સપ્તાહમાં અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા ડાયટમાં કઈ બધી વસ્તુનો ઉમેરો કરો, જેનાથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે.

તાજો ખોરાક અને શાકભાજી :- તમે તમારા આહારમાં ઋતુના ફળ અને શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરો. પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવાથી તમને તમારા ભોજનમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પોષણ યુક્ત તત્વ મળે છે. દાળ, કઠોળ, નટ્સ, બીજ અને ચરબી આરોગ્ય સ્ત્રોત જેવા કે ઘી, નારિયેળ તેલ, જેતુનનું તેલ અને સરસીયાનું તેલ પણ તમારા આહારમાં સામેલ કરો.

ઋતુ મુજબ શાકભાજી અને ફળ :- અલગ અલગ કલરના ફ્રુટ અને શાકભાજીમાં દરેક પ્રકારના પોષક તત્ત્તવો હોય છે, જે શરીર માટે બહુ જરૂરી છે. એટલા માટે તમારા ડાયટમાં સફરજન, ટામેટા, રાસબરી, લાલ જામફળ, ચેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કાકડીનું સેવન કરવું. તમે ઈચ્છો છો કે તમારો આહાર પોષક તત્વોથી ભરપુર હોય તો ઋતુ મુજબના શાકભાજી અને ફળનો ઉપયોગ કરો. ઋતુ મુજબની વસ્તુ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે

You Might Also Like

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

TAGGED:dayetfoodfoodhelthhelthtips
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું ટ્રાવેલ સુરત
સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?