By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ
ગાંધીનગરગુજરાત

પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ

Web Editor Panchat
Last updated: April 10, 2022 1:50 pm
Web Editor Panchat Published April 10, 2022
Share
SHARE

પેપર ન ફુટે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલનો એક્શન પ્લાન કઇ રીતે થયો એક્ઝીક્યુટ

LRDની પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કરાઇ કઇ  નવી વ્યવસ્થા કેપેપર ફુટ્યા કે જવાબો વાયરલ થવાની નથી આવી ફરિયાદ

 

રાજ્યમાં 7 જિલ્લાના 954 કેન્દ્રો ઉફર 3 લાખની આસપાસ ઉમેદવારોએ આપી પરિક્ષા, પેપર ન ફુટે જે માટે પોલીસ સ્ટાફ સાથે કરાયો ખાસ સંકલન, બનાવાયા અલગથી કંટ્રોલ રુમ

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

રાજ્યમાં LRDની પરિક્ષા હેમખેમ પુર્ણ થઇ,મહત્વની વાત એ છે કે પોલીસ અને પ્રશાસનનુ સંકલન આ વખતે ચુસ્ત રખાયુ હતું, અને જીપીએસસીની જેમ સમગ્ર સિસ્ટમ અપનવાઇ હતી,, જેમાં પોલીસના સ્ટાફથી માંડી પ્રિન્સિપાલની કેબિનમાં પણ
સીસીટીવી લગાવાયા હતા, પરિણામે પેપર ફુટવાની કોઇ ફરિયાદ ઉઠી નથી,જેથી તંત્રે હાશકારો અનુભવ્યો છે, ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી પેપર ફુટવાની ઘટનાથી સમગ્ર સિસ્ટમ ઉપરથી પરિક્ષાર્થિઓનો વિશ્વાસ ઉઠી ગયો હતો,

એલઆરીડીની પરિક્ષામા કઇ નવી વ્યવસ્થા ગોઠવાઇ
https://www.panchattv.com/bharatsinh-solanki-duryodhan-then-amit-chavda-dushasan-vandana-patel/
અરજીઓ ઓનલાઇન મંગાવાઇ 
એલઆરડી પરિક્ષા બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.જેના માટે જે પરિક્ષાઓ લેવાશે, ખાસ કરીને પેપર ન ફુટે તે માટે તબક્કાવાર નવી વ્યવસ્થા કરાઇ છે,
https://www.panchattv.com/anar-patel-can-fight-elections/
મોબાઇલ ઉપર પ્રતિંબધ- સ્ટાફને પણ મોબાઇલ નહી
પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાઇ હતી. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ હતી. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા . જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ કરાઇઈ. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાયા હતા,

AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો

ભરતીમાં પ્રથમવાર OMR શીટ સીલ કર્યા અંગે ઉમેદવારોને સાક્ષી બનાવાયા
LRDની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR શીટના કવરનું સીલ ખોલાઇ હતી  આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ LRDમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ હતી કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાયા અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાઇ. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવી હતી.

https://www.panchattv.com/how-many-supporters-of-anandi-ben-patel-will-get-tickets-in-assembly-elections/

ઉમેદવારને ક્લાસ બહાર જવાની પરવાનગી ન મળી
LRDની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર
નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી . દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાઇ હતી.
એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી.

 

જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી

પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવાયા હતા
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ACTION PLANCONSTABLEexamgujarat govthasmukh patellrdMOBILE PRATIBANDHPAPER LEAKPAPRE LEAKpolicePRICNCIPALYUVRAJ SINGH JADEJA
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?