By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
અમદાવાદગાંધીનગરગુજરાત

ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !

Web Editor Panchat
Last updated: March 30, 2022 7:34 pm
Web Editor Panchat Published March 30, 2022
Share
ફોટો
ફોટો
SHARE

ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !

ખોડલધામના પ્રમુખ (Khodal Dham Pramukh) અને પાટીદાર નેતા નરેશ પટેલ કોગ્રેસના સીએમ પદના ઉમેદવાર બનશે તેવા સમાચારો વહેતા થયા છે,,ત્યારથી સો.મિડીયા ઉપર નરેશ પટેલ કોણ છે( who is naresh patel) તેવી પુછ પરછ શરુ કરી દેવાઇ છે.ગુજરાત બહારના નોન ગુજરાતી બેલ્ટમાંથી આ નામને લઇને સર્ચિંગ ચાલુ થઇ ગયુ છે, ટ્રીટર ઉપર તો અનેક યુઝર્સ પુછતા દેખાઇ રહ્યા છે, સુત્રોની માનીએ તો કોગ્રેસ પણ નરેશ પટેલને ( Naresh Patel ) લઇને હવે ભાજપ (BJP) ના રસ્તે જઇ રહી છે,તેમ કહી શકાય છે

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

નરેશ પટેલ માટે શુ છે રણનિતિ?

ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે, તેનાથી કોગ્રેસને વ્યાપક નુકશાન થશે તે વાત કોગ્રેસના એક એક નેતાને ખબર પડી ગઇ છે, કારણ હતુ ગાંધીનગર મહાનગર પાલિકાનુ પરિણામ આપે ગાંધીનગરની ચૂટણીમાં સૌથી વધુ નુકશાન કોગ્રેસને કર્યો હતો, જેથી કોગ્રેસને એવા સાફ સુથરા ચહેરાની જરુર હતી જે સમાજિક રીતે તો મજબુત હોય સાથે પક્ષને મતો પણ અપાવી શકે..જેથી છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને કયા પક્ષમાં જશે તેને લઇને અનેક અટકળો ચાલતી હતી, કારણ કે નરેશ પટેલ 15 એપ્રિલ કોઇ પણ નિર્યણ કરવાની જાહેરાત કરી હતી, તે પહેલા તેમને આપ, ભાજપ અને કોગ્રેસ ત્રણેય પક્ષો તરફથી જોડાવવા માટે આમંત્રણ આપી દેવાયો હતો, ત્યારે હવે જે રીતે માહિતી આવી છે તે પ્રમાણે દેશની રાજનિતિના(POLITICS) ચાણક્ય એવા પ્રશાંત કિશોરે(Prashant Kishor) , રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને(Ashok Gehlot)  મધ્યસ્થ બનાવીને નરેશ પટેલને કોગ્રેસમાં જોડવવા માટે રાજી કરી લીધા છે, જેમાં રાહુલ ગાંધીની( Rahul Gandhi) પણ સહમતી છે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !


નરેશ પટેલને બનાવાશે કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન !

સુત્રોની માનીએ તો ગુજરાત કોગ્રેસે તેમને સીએમ પદની ઓફર આપી છે, ત્યારે સોશિયલ મિડીયામાં જે રીતે ચાલી રહ્યુ છે તેની માનીએ તો કોગ્રેસ પહેલા તેમને કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન CAMPAINING COMMITI CHAIMAN) બનાવશે પછી તેમને સીએમ પદના ઉમેદવાર તરીકે પ્રતિસ્થાપિત કરી શકે છે, ઉલ્લેખનિય છે કે 2013માં નરેન્દ્રમોદીને (NARENDRA MODI) ગોવાની કારોબારીમાં ભાજપે પહેલા કેમ્પેઇનિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતા પછી પીએમ બનાવ્યા હતા, ઉદ્દેશ્ય એ છે કે આ બહાને નરેશ પટેલને સમગ્ર ગુજરાતમાં કોગ્રેસના ચહેરા તરીકે સ્થાપિત કરી શકાય.

સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !

સો.મિડીયા ઉપર નરેશ પટેલની સર્ચ વધી ! હુ ઇઝ નરેશ પટેલ

નરેશ પટેલની NARESH PATEL) ગુજરાતમાં કોગ્રેસના સીએમ તરીકે જાહેરાત થતાની સાથે જ હવે સોશિયલ મિડીયા ઉપર તેમના નામને લઇને ચર્ચાઓ શરુ થઇ ગઇ છે ગુજરાત બહારના લોકો તેમના વિશે જાણવા ઇચ્છુક છે કે નરેશ પટેલ કોણ છે,સાથે જવાબો પણ અપાઇ રહ્યા છે,તેમની માહીતી પણ અપાઇ રહી છે, કેટલાક તો ખોડલધામ સંસ્થા શુ છે તેની પણ પુછ પરછ કરી રહ્યા છે, સાથે નરેશ પટેલ કેવી રીતે પાટીદારોમાં લોકપ્રિય છે. અને જો તેઓ કોગ્રેસમાં જશે તો કોગ્રેસની સિકલ બદલાશે તેવી પણ વાત કરી રહ્યા છે,


રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે !

નરેશ પટેલ જો કોગ્રેસમાં જશે તો નિશ્ચિત છે કે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંતપાટીલની (C R PATIL) 150 સીટો જીતવાની તેમની રણનિતી ઉંધી પડી શકે છે,જેથી ભાજપ હવે પાટીદારોને(PATIDAR) મનાવવા માટે આગામી દિવસોમાં વધુ કેસો પાછા
ખેચવાના નિર્ણય કરી શકે છે, જે કેસો પાટીદાર આદોલનો દરમિયાન થયા છે, ભાજપ પાસે હવે બે વિકલ્પ છે,,એક તો તે હવે માત્ર જીતના રેકોર્ડની હટ છોડીને જીત માટે પ્લાનિંગ કરે,, અથવા નરેશ પટેલ સમાન કોઇ
બીજો નેતા ઉભો કરે,,સાથે લેઉઆ પાટીદારોને એક કરીને નરેશ પટેલની અસરને ખાળી શકે,, કારણ કે ગુજરાતમાં હવે લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાની સંભાવના રહેશે

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPc r patilCongressFeaturednaresh patelNaresh Patel Rajkot
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?