જાંબાજ પોલીસ અધિકારી ઈમ્તિયાઝ શેખનું ઇન્દ્રેશ કુમારે સન્માન
આરએસએસના નેતા અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચના વડા ઈન્દ્રેશ કુમાર ,ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદના મહંત દિલીપદાસજી મહારાજ, MRM ગુજરાતના કન્વીનર સલીમખાન પઠાણ અને સહ-સંયોજક ઈકબાલભાઈ ડેરેયા ઉપસ્થિત રહ્યા હતા એ દરમ્યાન એટીએસ માં એસપીની જવાબદારી સંભાળતા જાંબાજ પોલીસ અધિકારી ઈમ્તિયાઝ શેખ [SP MTF & ATS] નું તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું