By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Jioની શાતિર ચાલ : ઓછી કિંમતમાં 56 દિવસ સુધી મળશે આટલું બધા ફાયદા જે જોઈ ને દરેક કંપનીના યુઝર્સ થઇ ગયા ચકિત!!
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ટૅક & ઑટો > Jioની શાતિર ચાલ : ઓછી કિંમતમાં 56 દિવસ સુધી મળશે આટલું બધા ફાયદા જે જોઈ ને દરેક કંપનીના યુઝર્સ થઇ ગયા ચકિત!!
ટૅક & ઑટો

Jioની શાતિર ચાલ : ઓછી કિંમતમાં 56 દિવસ સુધી મળશે આટલું બધા ફાયદા જે જોઈ ને દરેક કંપનીના યુઝર્સ થઇ ગયા ચકિત!!

Web Editor Panchat
Last updated: March 11, 2022 5:25 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

Reliance Jio, Airtel, Vi અને BSNL તેમના ગ્રાહકો માટે ઘણા ડેટા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. મોટાભાગના લોકો ઓછા ખર્ચે વધુ બેનિફિટ્સ મળે એવા પ્લાન્સને શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ લોકપ્રિય 1.5GB ડેઈલી ડેટા પ્લાન છે. યુઝર્સને એવા પ્લાનની પણ જરૂર છે જે માત્ર સસ્તા જ નથી પરંતુ લાંબા સમયની વેલિડિટી સાથે આવે. બે મુખ્ય ખાનગી ટેલિકોમ કંપની લગભગ સમાન 1.5GB ડેઈલી ડેટા પ્લાન ઓફર કરે છે, પરંતુ લાભો અને ઓફર્સમાં અલગ-અલગ છે.

Jioનો 56 દિવસવાળો પ્લાન

Jio એક મિડ-ટર્મ 1.5 જીબી ડેઈલી ડેટા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે. તેમાં 479 રૂપિયાની કિંમત પર 56 દિવસની વેલિડિટી મળે છે. તેમાં યુઝરને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલ અને 100 એસએમએસ/ પ્રતિ દિવસની સાથે આવે છે. આમાં યુઝરને Jio Cinema, Jio TVનું ફ્રી સબ્સ્ક્રિપ્સન પણ મળે છે.

Airtelનો 56 દિવસવાળો પ્લાન

બીજી તરફ, એરટેલનો મિડ-ટર્મ પ્લાન કિંમતના મામલે Jio જેવો જ છે. એરટેલ એક પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જેની કિંમત રૂ. 479 છે અને 56 દિવસની માન્યતા અવધિ માટે 1.5GB/દિવસ ઓફર કરે છે. આ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 100 SMS/દિવસ સાથે મોબાઇલ એડિશન Amazon Prime Video ફ્રી ટ્રાયલ અને કેટલાક અન્ય લાભો સાથે આવે છે.

Jioનો પ્લાન કેમ છે શાનદાર?

આમ તો આ બંને કંપનીના પ્લાનની કિંમત અને વેલિડિટી તો સમાન જ છે, પરંતુ Jioનો ઉલ્લેખિત 1.5GB પ્લાન તેની JioMart Maha કેશબેક ઓફર હેઠળ આવે છે, જે યુઝર્સને પ્લાન પર 20% ડિસ્કાઉન્ટ આપે છે. આમ Jioનો પ્રીપેડ પ્લાન એરટેલ કરતાં થોડો સસ્તો છે.

You Might Also Like

બદલાઇ ગયો છે સાઈબર ક્રાઈમનો હેલ્પલાઈન નંબર, હવે આ નંબર પર કરી શકાશે ફરિયાદ

WhatsAppના નવા ફીચર્સ જાણીને ખુશી થી નાચી ઉઠશો

JIO નો ધમાકેદાર પ્લાન આવ્યો સામે તમે પણ જાણી ને રહી જસો દંગ

હવે સ્માર્ટવોચમાં જોવા મળશે Live Cricket! લૉન્ચ થઈ Boatની સૌથી ધમાકેદાર Watch, જાણો કિંમત અને ફીચર્સ

એપલની ઘણી સેવાઓ એક સાથે ઠપ, iCloud અને એપ સ્ટોર પણ રહ્યા બંધ

TAGGED:detaDijitalhackjioTechnology
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?