By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કપિલ શર્મા ફસાયો ફરી વિવાદો માં : ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના પ્રમોશન માટે ઈન્કાર કર્યા બદલ યુઝર્સની શો બાયકોટ કરવાની માંગ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > કપિલ શર્મા ફસાયો ફરી વિવાદો માં : ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના પ્રમોશન માટે ઈન્કાર કર્યા બદલ યુઝર્સની શો બાયકોટ કરવાની માંગ
એન્ટરટેનમેન્ટ

કપિલ શર્મા ફસાયો ફરી વિવાદો માં : ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના પ્રમોશન માટે ઈન્કાર કર્યા બદલ યુઝર્સની શો બાયકોટ કરવાની માંગ

Web Editor Panchat
Last updated: March 12, 2022 1:02 pm
Web Editor Panchat Published March 12, 2022
Share
SHARE

કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર કોમેડી કિંગ કપિલ શર્માથી ચાહકો નારાજ થયા છે અને ટ્વિટર પર કપિલ પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. ‘ધ કપિલ શર્મા શો’ ટ્વિટર પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. લોકો કપિલના શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

હકિકતમાં, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જ્યારથી ટ્રેલર સામે આવ્યું છે ત્યારથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. જ્યારે એક ચાહકે વિવેક અગ્નિહોત્રીને પૂછ્યું કે તેમણે ‘ધ કપિલ શર્મા શો’ પર તેમની ફિલ્મનું પ્રમોશન કરવું જોઈએ, તો તેમણે જવાબ આપ્યો કે ‘કપિલ શર્માના શો’માં કોણ આવી શકે તે હું નક્કી કરતો નથી. ત્યારથી મામલો વણસ્યો ​​છે.

 

‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું પ્રમોશનથી ઈન્કાર

વિવેક અગ્નિહોત્રીએ ફેન્સની ટિપ્પણીનો જવાબ આપતા જણાવ્યું કે, કપિલ અને નિર્માતા નક્કી કરે છે કે કપિલના શોમાં કોણ જશે. અમારી ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ નથી. કદાચ તેથી જ પ્રમોશન માટે ઈન્કાર કરવામાં આવ્યો હોય.
ટ્વિટર પર ‘ધ કપિલ શર્મા શો’ ટ્રેન્ડ કરી રહ્યો છે

વિવેક અગ્નિહોત્રીના દાવા બાદ સોશિયલ મીડિયા પર કપિલ શર્માનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોમેડિયન કપિલ શર્મા ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યો છે. આટલું જ નહીં યુઝર્સ શોનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી રહ્યા છે. ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવતી આ ફિલ્મનું પ્રમોશન ન કરવાને કારણે કેટલાક લોકો નારાજ થયા છે. જેના કારણે કપિલ હવે શરમ અનુભવી રહ્યો છે.

નોન સ્ટાર્ટર ડાયરેક્ટર્સને સન્માન મળતું નથી

વિવેક અગ્નિહોત્રીએ એમ પણ કહ્યું કે, બોલિવૂડમાં અન્યોની જેમ નોન-સ્ટાર્ટર ડિરેક્ટર, લેખક અને સારા કલાકારોનું સન્માન નથી થતું. તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

You Might Also Like

મહિલા કોન્ડોમ વેચશે તો શુ થશે- જુઓ કોમેડી ફિલ્મ જનહિતમા જારી-ટ્રેલર થયુ લોન્ચ

શમા બિંદુની શુ છે આતરિકં કહાની,હોટ મોડલ શુટથી માંડી ગુડ ડોટર સુધી તેની છબી !

અમિતાભ બચ્ચને પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, કહી આ મોટી વાત

પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી

રણવીર અને દીપિકાએ ભાવી બાળકોના નામ આ આક્ષરોથી રાખશે !

TAGGED:EntertainmentThe kapilsharma showTv shows
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?