By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એપલની ઘણી સેવાઓ એક સાથે ઠપ, iCloud અને એપ સ્ટોર પણ રહ્યા બંધ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ટૅક & ઑટો > એપલની ઘણી સેવાઓ એક સાથે ઠપ, iCloud અને એપ સ્ટોર પણ રહ્યા બંધ
ટૅક & ઑટો

એપલની ઘણી સેવાઓ એક સાથે ઠપ, iCloud અને એપ સ્ટોર પણ રહ્યા બંધ

Web Editor Panchat
Last updated: March 22, 2022 3:20 pm
Web Editor Panchat Published March 22, 2022
Share
SHARE

એપલની ઘણી વેબ આધારિત સેવાઓ સોમવારે (21 માર્ચ 2022)ની રાત્રે બંધ થઈ ગઈ હતી. એપલની જે સેવાઓ અચાનક ઠપ થઈ હતી, તેમાં Apple Music, Apple TV+, App Store, Podcasts, Contacts અને Apple Arcade સામેલ છે. વિશ્વના ઘણા વિસ્તારોના યુઝર્સ આ સેવાઓનો ઉપયોગ કરવામાં સક્ષમ ન હતા. Appleના ડેશબોર્ડ પર પણ આ આઉટેજની પુષ્ટિ થઈ છે.

 

 

ભારતીય યુઝર્સે પણ iCloudના ડાઉન થવાની ફરિયાદ કરી છે. ભારતીય યુઝર્સને કેલેન્ડર, કોન્ટેક્ટ્સ અને પ્રાઈવેટ રિલે ઉપરાંત એપલ મેપ્સ અને ફાઈન્ડ માય નેટવર્ક એક્સેસ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર એપલની સેવાઓ બંધ થવાની ફરિયાદ કરી છે, જોકે, હવે તમામ સેવાઓ શરૂ થઈ ગઈ છે.

ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, એપલ એપ સ્ટોરના ઠપ થવાને કારણે ડિવાઈસ એનરોલમેન્ટ પ્રોગ્રામ, એપલ સ્કૂલ મેનેજર અને આઈટ્યુન્સ સ્ટોર તેમજ એપલ ન્યૂઝ જેવી ઘણી સર્વિસ ડાઉન રહી. ઘણા યુઝર્સ iCloudમાં સાઇન ઇન કરવામાં અસમર્થ રહ્યા. આઇક્લાઉડ એપ સિવાય વેબ સર્વિસ પણ ડાઉન હતી. iOS ડિવાઈસ એક્ટિવેશન પણ અસ્થાયી રૂપે બંધ હતું.

 

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જૂનમાં સમગ્ર વિશ્વમાં થોડા સમય માટે ઈન્ટરનેટ બંધ થઈ ગયું હતું. જેના કારણે હજારો મોટી વેબસાઈટ 50 મિનિટ સુધી બંધ થઈ ગઈ હતી. યુનાઇટેડ કિંગડમની સત્તાવાર વેબસાઇટ પણ બંધ થઈ ગઈ હતી. Spotify, Pinterest, Twitch, Reddit, વગેરેને પણ અસર થઈ હતી. સીએનએન, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ધ ગાર્ડિયન, બીબીસી ન્યૂયોર્ક ટાઈમ્સ વગેરે જેવા ન્યૂઝ પોર્ટલ. ન્યૂઝ વેબસાઈટ લાંબા સમય સુધી ડાઉન રહી હતી.

You Might Also Like

૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

હવે સ્માર્ટવોચમાં જોવા મળશે Live Cricket! લૉન્ચ થઈ Boatની સૌથી ધમાકેદાર Watch, જાણો કિંમત અને ફીચર્સ

બદલાઇ ગયો છે સાઈબર ક્રાઈમનો હેલ્પલાઈન નંબર, હવે આ નંબર પર કરી શકાશે ફરિયાદ

ચુપચાપ રીતે લૉન્ચ થયો Nokiaનો સૌથી સસ્તો Flip ફોન ફુલ ચાર્જમાં ચાલશે 15 દિવસ

કામ ની વાતઃ વ્હોટ્સએપ પર આવેલા મેસેજ ખોટા છે કે સાચા, આ 5 રીતે કરો ઓળખ

TAGGED:App StoreApple ArcadeContactsiCloudPodcasts
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?