રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની અમદાવાદમાં કરાઈ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસો વધ ધન તેરસ ને રાષ્ટ્રીય આર્યુવેદીક દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત આર્યુવેદીક બોર્ડના ચેરમેન હસમુખ સોની અને યુથ ડેવલોપમેન્ટ ક્લબ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે અમદાવાદમાં ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે ધન્વંતરિ ભગવાનની પૂજનના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.જેમાં તબીબો સહીત મોટી સંખ્યામાં લોકોએ પૂજન અર્ચનના કાર્યક્રમમાં ભાગ લઇ ને હર્ષોલ્લાશ ની લાગણી વ્યક્ત કરી હતી..જયારે આ કાર્યક્રમ દરમ્યાન ઓજસ હોસ્પિટલ દ્વારા 800થી વધુ નાગરિકો ને ઓજસ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા..જયારે 200 થી વધુ આંગણવાડી ના બાળકો ને નિઃશુલ્ક હેલ્થ કાર્ડ ઇસ્યુ કરાયા હતા.
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !