By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Runway 34 Teaser: સલમાન ખાને શેર કર્યું ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર, અજય દેવગનનો ધાંસુ અંદાજ જીતી લેશે તમારું દિલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > Runway 34 Teaser: સલમાન ખાને શેર કર્યું ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર, અજય દેવગનનો ધાંસુ અંદાજ જીતી લેશે તમારું દિલ
એન્ટરટેનમેન્ટ

Runway 34 Teaser: સલમાન ખાને શેર કર્યું ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર, અજય દેવગનનો ધાંસુ અંદાજ જીતી લેશે તમારું દિલ

Web Editor Panchat
Last updated: March 16, 2022 5:57 pm
Web Editor Panchat Published March 16, 2022
Share
SHARE

આ વર્ષે ઘણા મોટા બજેટની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ યાદીમાં અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’નું નામ પણ સામેલ છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, સલમાન ખાને અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદના અવસર પર રિલીઝ (Runway 34 Release Date) થશે. આ વખતે ઈદના અવસર પર સલમાનની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી દબંગ ખાને અજય દેવગનને ટેકો આપવાનો નિર્ણય કરીને સાથે મળીને ઈદ ઉજવવાનું નક્કી કર્યું છે.

 

 

સલમાન ખાને રિલીઝ કર્યું ટીઝર

અજય દેવગનને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. આ વાતની જાહેરાત ખુદ દબંગ ખાને ફિલ્મ ‘રનવે 34’નું ટીઝર રિલીઝ કરીને કરી છે. આ વર્ષે ઈદના અવસર પર અજય દેવગન દર્શકોને પોતાની ફિલ્મની ભેટ આપી રહ્યા છે.

48 સેકન્ડના ટીઝરમાં અજય દેવગન વિમાનની અંદર મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા જોવા મળે છે. તેમની સાથે કો-પાયલોટ અભિનેત્રી રકુલપ્રીત સિંહ જોવા મળી રહી છે. આ સીનમાં અજય દેવગનના ચહેરા પર ડર અને મુશ્કેલી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ પોતાની ફ્લાઈટને ખરાબ હવામાનમાંથી બહાર કાઢવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ટીઝરમાં અમિતાભ બચ્ચનની ઝલક પણ બતાવવામાં આવી છે.

શાનદાર છે રનવે 34નું ટીઝર

ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને 48 સેકન્ડના આ ટીઝરે ચાહકોની ઉત્સુકતાને વધારી દીધી છે. આ ટીઝરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મનું ટ્રેલર 21 માર્ચે રિલીઝ થશે.

આ છે સ્ટાર કાસ્ટ

આ ફિલ્મનું દિગ્દર્શન સુપરસ્ટાર અજય દેવગણે પોતે કર્યું છે અને તેઓ મુખ્ય ભૂમિકામાં પણ જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, કેરી મિનાતી, બોમન ઈરાની અને આકાંક્ષા સિંહ જોવા મળશે.

You Might Also Like

Will Smith Net Worth: અરબોના માલિક છે વિલ સ્મિથ, તેમના ઘરની સામે ફેલ છે 7 સ્ટાર હોટલ, લાખોના પહેરે છે શૂઝ

Modi Ji Ki Beti: ફિલ્મ ‘મોદી જી કી બેટી’નુ મૉશન પૉસ્ટ આવ્યુ સામે, આ દિવસે થશે ફિલ્મ રિલીઝ

અભિનેત્રીએ કર્યો આ મોટો ખુલાસો : Sonakshi Sinha સામે બિનજામીનપાત્ર વોરંટ જારી?

ઋષિ કપૂરના ચાહકોની વિનંતી તેમની અંતિમ ફિલ્મ થીએટરમાં રીલીઝ કરવા માંગ

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

TAGGED:Bollywoodrunway34
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?