By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સુરેન્દ્ર રાજપુતના નિધનથી શોકની લાગણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સુરેન્દ્ર રાજપુતના નિધનથી શોકની લાગણી
અમદાવાદગુજરાત

સુરેન્દ્ર રાજપુતના નિધનથી શોકની લાગણી

Web Editor Panchat
Last updated: August 6, 2022 11:13 am
Web Editor Panchat Published August 6, 2022
Share
SHARE

સુરેન્દ્ર રાજપુતના નિધનથી શોકની લાગણી,

ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !

દરિયાપુર કાજી પુરના પુર્વ ધારાસભ્ય સુરેન્દ્ર રાજપુતનું  લાબી માંદગી બાદ નિધન થયું છે, જેને લઇને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સીએલપી લીડર સુખરામ રાઠવા સહિતના લોકોએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે, ત્યારે નોધનિય છે કે સુરેન્દ્ર રાજપુત વર્ષ 1980માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 1985માં બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા,

બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં

તેઓ વર્ષ 1990,વર્ષ 1998, અને વર્ષ 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂટણી હારી ગયા હતા, તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદીના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઇને ભારતિય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેઓ સતત જીવન પર્યંત સમાજના લાકોને મદદ રુપ થતા રહ્યા, તેઓના મનમાં હમેશા ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હમદર્દી રહેતી હતી, અને તેઓની પડખે ઉભા રહેતા, આવા સંવેદનશિલ, લાગણીશિલ અને પ્રજા વત્સલ નેતાના વિદાયથી પરપ્રાન્તિય સમાજને મોટી ખોટ પડી છે, જે ક્યારેય ભરપાઇ નહી થઇ શકે,

સુરેન્દ્રસિંહજી રાજપૂતના અંતિમ સંસ્કાર વી.એસ.હોસ્પિટલના સ્મશાનગૃહમાં થશે.

અંતિમયાત્રા આજરોજ તા. ૬/૮/૨૨ શનિવારે, બપોરે 3 વાગ્યે તેઓના નિવાસસ્થાનેથી વી. એસ માટે નીકળશે.

1, સૌમિલ બંગ્લોઝ, નિરમા વિદ્યાવિહાર પાસે, આકાશનીમ બંગ્લોઝની સામે, બોડકદેવ, અમદાવાદ.

You Might Also Like

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ

TAGGED:bimariDEATHsurendra rajput
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર
ahmedabad coopretive gandhinagar govt gujarat
ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !
અમદાવાદ ઇન્ડિયા કાયદો ક્રાઈમ ગુજરાત
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?