By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: RRRના વખાણ કરતા બોલ્યા સલમાન ખાન, ‘ખબર નહીં આપણી ફિલ્મો ત્યાં કેમ નથી ચાલતી’
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > RRRના વખાણ કરતા બોલ્યા સલમાન ખાન, ‘ખબર નહીં આપણી ફિલ્મો ત્યાં કેમ નથી ચાલતી’
એન્ટરટેનમેન્ટ

RRRના વખાણ કરતા બોલ્યા સલમાન ખાન, ‘ખબર નહીં આપણી ફિલ્મો ત્યાં કેમ નથી ચાલતી’

Web Editor Panchat
Last updated: March 30, 2022 9:46 am
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે અને લોકો તેના વખાણ કરતા પણ થાકતા નથી.

 

 

 

આ વચ્ચે બોલીવૂડ અભિનેતા સલમાન ખાને પણ ‘RRR’ની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે, રામચરણ પર તેઓ ગર્વ અનુભવે છે. હું ચિરંજીવીને ઘણા સમયથી ઓળખું છું અને તેમના પુત્ર રામ ચરણ મારા સારા મિત્ર છે. તેમણે ‘RRR’માં શાનદાર પ્રદર્શન કર્યું છે.
સલમાન ખાને ઉમેર્યું કે, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે દક્ષિણમાં આપણી ફિલ્મો આટલી સારી કમાણી કેમ નથી કરી રહી? જ્યારે તેમની ફિલ્મો અહીં સારું પ્રદર્શન કરી રહી છે.

ફિલ્મના નિર્માતાઓને સૂચન કરતાં સલમાને જણાવ્યું કે, હિરોઈઝમ હંમેશા કામ કરે છે કારણ કે તેની સાથે એક પ્રકારનું જોડાણ હોય છે અને તે સિને-પ્રેમીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સલીમ-જાવેદના સમયમાં અમારી પાસે આ ફોર્મેટ હતું પરંતુ હવે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓ તેને આગલા સ્તર પર લઈ જઈ રહ્યા છે.

 

દક્ષિણ ભારતમાં ફેન ફોલોઈંગ ખૂબ જ છે અને હવે હું ચિરંજીવી સાથે પણ કામ કરી રહ્યો છું. તેમની ફિલ્મોની એક અલગ શૈલી છે અને તે ઘણી સારી છે. જો તમે ‘દબંગ’ સિરીઝ જુઓ છો તો પવન કલ્યાણે તેને તેલુગુમાં બનાવી છે. આવી વધુ ફિલ્મો બનવી જોઈએ. હાલ અમે ‘કભી ઈદ કભી દિવાલી’ કરી રહ્યા છીએ. એક સમય એવો આવવો જોઈએ કે તેઓ ફરી આપણી ફિલ્મોની રિમેક બનાવે.

 

You Might Also Like

નેપાળી એક્ટ્રેસ અદિતીની માદક અદાઓ થી ઘાયલ થાય ભારતિય ફેન્સ

છેતરપિંડીનો આરોપ લાગ્યો શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી પર કોર્ટે મોકલ્યું સમન્સ જાણો શું છે સમગ્ર મામલો

Will Smith Net Worth: અરબોના માલિક છે વિલ સ્મિથ, તેમના ઘરની સામે ફેલ છે 7 સ્ટાર હોટલ, લાખોના પહેરે છે શૂઝ

દુઃખદઃ ‘ગલી બોય’ ફેમ રેપર MC Tod Fodનું નિધન, રણવીર સિંહ-સિદ્ધાંત ચતુર્વેદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

નેહા શર્મા અને અનુપમા અગ્નિહોત્રીના જુઓ મોહક અંદાજ

TAGGED:BollywoodEntertainmentfilmiupdatesMovies
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?