By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: Stock Market Closing: રૂસના યુક્રેન પર હુમલા બાદ શેર બજારમાં છવાયો માતમ, સેન્સેક્સ 2700 અને નિફ્ટી 815 અંક ઘટીને થયો બંધ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > બિઝનેસ > Stock Market Closing: રૂસના યુક્રેન પર હુમલા બાદ શેર બજારમાં છવાયો માતમ, સેન્સેક્સ 2700 અને નિફ્ટી 815 અંક ઘટીને થયો બંધ
બિઝનેસ

Stock Market Closing: રૂસના યુક્રેન પર હુમલા બાદ શેર બજારમાં છવાયો માતમ, સેન્સેક્સ 2700 અને નિફ્ટી 815 અંક ઘટીને થયો બંધ

Web Editor Panchat
Last updated: February 25, 2022 12:07 am
Web Editor Panchat Published February 24, 2022
Share
SHARE

યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ શેરબજારમાં સુનામી આવી છે. સવારે ભારતીય શેરબજાર બજારમાં ઘટાડા સાથે ખુલ્યું હતું. જ્યારે બપોર બાદ બજારમાં ફરી વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આજે કારોબારના અંતે સેન્સેક્સ 2788 પોઈન્ટ ઘટીને 54,445 પર અને નિફ્ટી 842 પોઈન્ટના ઘટાડા સાથે 16,218 પોઈન્ટ પર બંધ થયો હતો.

23 માર્ચ 2020 પછી બજારમાં પોઈન્ટની દ્રષ્ટિએ આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી લગભગ 5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. શેરબજારમાં આવેલી ઘટાડાની સુનામીમાંથી કોઈ સેક્ટર ટકી શક્યું નથી. બેન્કિંગ સેક્ટરથી લઈને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટીના તમામ 50 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના તમામ 30 શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. આજના ઘટાડામાં રોકાણકારોની 9 લાખ કરોડથી વધુની સંપત્તિનો ખાખ થઈ ગઈ. બજાર માટે સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ 10 ટકાના ઘટાડા સાથે રૂ.428 પર બંધ થયો છે.

You Might Also Like

ઉદ્યોગો પર્યાવરણ જાળવણી નો ખ્યાલ રાખીને ઔદ્યોગિક વિકાસ સાધે: ભૂપેન્દ્ર પટેલ

ટ્રાઈસિટી પ્રોપર્ટી ફેસ્ટ-૨૦૨૩” નો શુભારંભ

અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

જી-20માં કેવા પ્રકારની થઇ શકે છે ચર્ચાઓ ?

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?