શિક્ષક કભી સમાન્ય નહી હોતા- પડતર માંગણીઓને લઇને આદોલન ઉગ્ર બનાવવાની ચિમકી
સોમવારે ગુજરાત રાજ્ય સયુક્ત મોરચો ગાંધીનગરમાં ધરણા કરશે, સત્યાગ્રહ છાવણીમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ધરણા થશે
મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય સયુક્ત મોરચાએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે પત્ર લખીને સીએમ પાસે ચર્ચા કરવા સમયની
માંગ કરી છે, પણ મુખ્ય પ્રધાને તેમને સમય આપ્યો નથી,
સયુક્ત મોરચાના પ્રમુખ દિગ્વિજ સિહ જાડેજાએ જણાવ્યુ છે તેમની માંગણી છે કે
જુની પેન્શન યોજના ફરી શરુ કરવા,
ફિક્સ પગારની પ્રથા- કરાર અધારિત ભરતી પ્રથા બંધ કરવી
સાતમા પગાર પંચના અન્ય લાભો આપવા
પ્રાથમિક શિક્ષક ની જેમ બીજા કર્મચારીઓને પણ સંળંગ નોકરીનો લાભ આપવો
શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 10,20,અને 30 મુજબ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવા આવે
સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ
ગુજરાત રાજ્ય સયુક્ત મોર્ચાના મહામંત્રી કિરીટ સિહ રાણાએ જણાવ્યુ છે કે છેલ્લા કેટલાય સમયથી માંગણીઓને લઇને શાંતિપુર્ણ આંદોલન
શિક્ષકો ચલાવી રહ્યા છે, સોમવારના દિવસે શાંતિ પુર્ણ ધરણા કરીને મુખ્ય પ્રધાનને આવેદન પત્ર આપીશુ, અને તો તેના પછી પણ માંગણીઓને
લઇને કોઇ નિરાકરણ નહી આવે ઉગ્ર અને જલદ આદોંલન માટે સરકાર તૈયાર રહે,,
ચાણક્યે એક વખત કહ્યુ હતુ કે શિક્ષક કભી સામાન્ય નહી હોતા,સૃજન ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ,, પણ અહી તો રાજ્ય સરકારના મુખિયા
એટલે સીએમ ભુપેન્દ્ર યાદવ તેમને મળવાનો સમય પણ નથી આપી રહ્યા, એટલે કે શિક્ષકો હવે ઉગ્ર આંદોલનની ચિમકી આપવી પડી રહી છે,
બોલીવુડમાં સારી વાલી નારી લાગે બડી પ્યારી- ચાલી રહ્યો છે ટ્રેન્ડ