By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું, ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઈકોનોમી > વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું, ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો
ઈકોનોમી

વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું, ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

Web Editor Panchat
Last updated: March 30, 2022 9:54 am
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીએ મધ્યમ વર્ગનું ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે. પહેલા પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો, ત્યાં હવે ફરી એકવાર ખાદ્ય તેલના ભાવોમાં વધારો થયો છે.

 

 

 

ખાદ્ય તેલના ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે.

બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે.

 

કપાસિયા તેલ છેલ્લા ચાર વર્ષની સરખામણીએ ચાલુ મહિનામાં સૌથી ઉંચા ભાવ છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2690 નો થયો છે.જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2640 થયો છે.આમ બંને તેલના ભાવમાં ફક્ત 50 રૂપિયાનો જ તફાવત છે. વધતા જતા ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવના કારણે સામાન્ય લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે.

You Might Also Like

Russia Ukraine War : કિવમાં થયેલા રોકેટ હુમલા ને કારણે યુક્રેન ની આ એક્ટ્રેસ નું નીપજ્યું મોત

“આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો રાજકોટ કાર્યક્રમ યોજાયો

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં કૌભાંડના આક્ષેપ : રોકાણકારોને આંચકો

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

TAGGED:oiloilpriceRussiaUkraineWar
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?