By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇસા ના કેમ સર્જાયા દૃશ્યો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇસા ના કેમ સર્જાયા દૃશ્યો
અમદાવાદગુજરાત

આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇસા ના કેમ સર્જાયા દૃશ્યો

Web Editor Panchat
Last updated: July 18, 2022 5:14 pm
Web Editor Panchat Published July 18, 2022
Share
SHARE

આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇશાના સર્જાયા દૃશ્યો

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ આક્રમક બની રહી છે,, અમદાવાદમાં તેઓએ વડા પ્રધાનના એક નિવેદનના વિરોધને લઇને ધરણા કર્યા,, તો પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે દોડ પકડની રમત રમાઇ,, સાથે કાર્યકર્તાઓ વધુ મજબુત છે કે પોલીસ કર્મચારીઓ તેની પણ પરિક્ષા થઇ ગઇ,, આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પોલીસ કર્મચારીઓ ઉપર ભારે પડી હોય તેમ રીતસર ખેચમ ખેચ જોવા મળી,

 

વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. તેવા નિવેદનને લઈ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન AAPની એક મહિલા બે મહિલા પોલીસકર્મીઓને ભારે પડી હતી. પોલીસે ટીંગાટોળી કરીને તેમની ધરપકડ કરી હતી.વિરોધ પ્રદર્શનને પરમિશન ન હોવાથી કાગડાપીઠ પોલીસ દ્વારા 40થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. મફત રેવડી વહેચણીના નિવેદનના પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના રાયપુર વિસ્તારમાં બિગ બજાર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જોકે કાર્યક્રમ યોજાય તેની પહેલાં જ પોલીસ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત શરૂ કરી દીધી હતી. પોલીસે ટીંગાટોળી કરી અને તમામ કાર્યકર્તાઓને નેતાઓને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમમાં થોડી રમુજ પણ ઉત્પન્ન થઈ હતી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની અટકાયત કરવા માટે બે મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખવામાં આવી હતી. બંને મહિલા પોલીસ કર્મચારી ભેગા થઈ અને એક મહિલાને પકડી અને વાનમાં બેસાડવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મહિલા કાર્યકર દ્વારાએ બંને મહિલા પોલીસ કર્મચારીઓને ખેંચતા તેઓ આગળ આવી ગયા હતા. આવા દ્રશ્યો સર્જાતાં ત્યાં હાજર રહેલા લોકોમાં પણ થોડા સમય માટે હસી મજાક ઉત્પન્ન થઈ હતી.

 કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022AAPAHMDABADElectionelection2022FeaturedgujaratIsudan GadhaviPMpradarshanvirodh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?