By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !
અમદાવાદગુજરાતરાજકારણ

સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !

Web Editor Panchat
Last updated: August 6, 2022 7:26 pm
Web Editor Panchat Published August 6, 2022
Share
SHARE

સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

સાબરડેરીના કરોડોના કારોબાર ઉપર કબ્જો જમાવવા અત્યારથી જ કાવા દાવા અને રણનીતિ ગોઠવવાની શરુઆત થઇ ગઇ છે, હજુ તો ગણતરીના મહિનાઓ ચૂંટણી માટે બાકી છે, ત્યારે ડીરેક્ટર પદ અને ચેરમેન પદ પામવા માટે રાજકીય ચોપાટ ગોઠવવાની શરુઆત થઇ ગઇ છે, સુત્રોની માનીએ તો એક તરફ સાબરભાઇ ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ છે, તો બીજી તરફ ગુજરાત ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ હિતેષ પટેલ, અરવલ્લી ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર છે, ત્યારે નોધનિય છે કે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે ચંદ્રકાંત પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ સહકારી ક્ષેત્રમાં પણ પક્ષ દ્વારા મેન્ડેટ આપવામા આવે છે,,જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં સિનિયર આગેવાનોને બાજુએ રાખી યુવા નેતૃત્વને ભાજપ દ્વારા તક આપવામાં આવી હતી, એ રીતે હવે સહકારી ક્ષેત્રે પણ હિતેષ પટેલ, અને રાજેેન્દ્ર પટેલ જેવા યુવા નેતાઓ સાબર ડેરી પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા હોવાનો સુત્રો કહી રહ્યા છે, જો કે આખરી નિર્ણય ગુજરાત ભાજપનો મોવડી મંડળ કરશે,

ગુજરાત સરકારથી આર એસ એસની ભગની સંસ્થા કેમ છે નારાજ !

સાબર ડેરીના ચેરમેન તરીકે શામળ ભાઇ પટેલ અત્યારે વિરાજમાન છે, ત્યારે આગામી સમયમાં સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ સાબરડેરીના ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં સ્થાન પામવા માટે અનેક નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે, જેના ભાગ રુપે પ્રદેશ અને જિલ્લાના નેતાઓએ ગ્રામ્ય લેવલે દુધ સહકારી મંડળીના ચેરમેન પદ પ્રાપ્ત કરી લીધુ છે,જેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટણી લડી શકાય,

સુત્રોની વાત સાચી માનીએ તો પ્રદેશ ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ હિતેશ ભાઇ પટેલ અરવલ્લી જિલ્લામાં તલોદ તાલુકામાં આવેલ નવા ગામ દુધ સહકારી મંડળીના પ્રમુખ બન્યા છે, જ્યારે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ઘનસુરા તાલુકાના દોલપુર કંપા દુધ સહકારી મંડળીના પ્રમુખ બન્યા છે, આ સિવાય કેટલાક ભાજપના નેતાઓ અન્ય દુધ સહકારી મંડળીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી લડવા માટે પુ્ર્વ શરત ગ્રામ્ય દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયેલા હોવા જોઇએ,,ત્યારે નોધનિય છે કે અત્યારે સાબરડેરીના ચેરમેન પદે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના અંગત વિશ્વાસુ  શામળ ભાઇ પટેલ માનવામાં આવે છે, પીએમ નરેન્દ્રમોદીની ઉપસ્થિતિમાં સાબરડેરીનો કાર્યક્રમ યોજાયો હતો, હાલ તેઓ જીસીએમએફના ચેરમેન પણ છે,ત્યારે આગામી વર્ષે યોજાનાર સાબરડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ અને ચેરમેન પદ પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ ગુજરાત ભાજપના નેતાઓએ તૈયારીઓ શરુ કરી છે,  હિતેષ પટેલ પોતાન ગામ નવાગામ દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયા છે, જ્યારે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ પણ  દોલપુર કંમ્પામાંથી ચૂટાયા છે, આ રીતે તેમના નજીકના લોકો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દુધ સહકારી મંડળીના ચેરમેન તરીકે ચૂંટાયા છે,

સાબર ડેરી સાથે સાઢા ત્રણ લાખ દુધ ઉત્પાદકો જોડાયેલા છે, સાબરડેરીના રાજસ્થાન હરિયાણા અને હૈદરાબાદમાં પ્લાન્ટ છે,  ત્યારે આ કરોડોના કારોબારનો વહીવટ કોને મળશે,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:c r patilHITESH PATELmilksabarsabardairyshamalji
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?