વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા પૈસા અને દારૂના સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા
થોડા દિવસ પહેલા 400 પેટી દારૂની ધારી રોડ ઉપરથી વિસાવદરમાં લઈ આવવામાં આવી હતી એ આજે સાચી પડી : પ્રવીણ રામ
આમ આદમી પાર્ટી વિસાવદર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ખેડૂત નેતા રાજુ કરપાડા, શ્રી અમૃત મકવાણા, શ્રી વિક્રમભાઈ દવે દ્વારા સ્ટિંગ કરીને આણંદપુરા માં મોટા પ્રમાણમાં દારૂની પેટીઓ પકડવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ કરીને ભાજપના પદાધિકારી ના ભાઈ ના ઘરે થી હજારો બોટલ દારૂ પકડવામાં આવ્યો
ઇલેકશન કમિશન અને પોલીસ તંત્ર ની કામગીરી શંકાના દાયરા માં
દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ચૂંટણી સમયે ખુલ્લે આમ દારૂની પેટીઓ ગામડાઓમાં પહોંચાડવામાં આવી રહી છે
આમ આદમી પાર્ટીના સ્ટિંગ થી ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ભાજપના ઈશારે કામ કરતા અધિકારીઓ માં ડરનો માહોલ
થોડા દિવસ પેહલા આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ દ્વારા આરોપ લગાવામાં આવેલ કે ૪૦૦ પેટી દારૂની ધારી રોડ પરથી વિસાવદરમાં લઇ આવામાં આવી હતી એ આજે વાત સાચી પડી