આપમાં હવે જામનગર કોગ્રેસના કયા નેતાઓ જોડાયા
mission 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા, કામ અને મુદ્દાની તેમજ કટ્ટર ઇમાનદારની રાજનીતીથી પ્રેરિત થઈને આમ આદમી પાટીઁ સાથે ગુજરાતમા મોટા પાયે લોકો જોડાઇ રહ્યાછે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ગુજરાત પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી અને અમદાવાદ શહેર પ્રમુખ જે.જે મેવાડાજી ની ઉપસ્થિતિમાં જામનગરના પરેશ ભાઈ ભાંડેરીની આગેવાનીમાં આપ નેતા ઇસુદાનભાઈ ગઢવીના હસ્તે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદભાઈ પટેલ તેમની ટિમના સુનિલભાઈ કાળાવડીયા , જગદીશભાઈ ગડારા અને ધર્મેશભાઈ ઘેટીયા સહિતના મહાનુભાવો તેમના સમથઁકો અને સાથી ક્રાર્યકતાઁઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
આમ આગમી દિવસોમાં આમ આદમી પાર્ટી અન્ય જિલ્લાઓમાં પણ મોટા પાયે જિલ્લા અને તાલુકા કક્ષાના નેતાઓને જોડશે અને સંગઠન મજબુત કરશે, જેના પરિણામે ચૂટણી સમયે બુથના માળખાને મજબુત કરી શકાય