By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 
અમદાવાદગુજરાતરાજકારણ

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 

Web Editor Panchat
Last updated: July 9, 2022 1:14 pm
Web Editor Panchat Published July 8, 2022
Share
SHARE

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ- વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ

 

ગુજરાત સરકારના એક પ્રધાન ઉપર ભાજપના જ મહિલા કાર્યકર્તાને લગન કરવાની લાલચ આપીને શારિરીક શોષણ કરવાનો મામલો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાનો વિષય છે, ત્યારે આ મહિલાએ હવે એ પ્રધાન ઉપર સમધાન માટે દબાણ કરાવાઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે,, પીડીતાનો કેસ હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે, પીડીતાએ પંચાત ટીવી સાથે વાત ચિત કરી જેમાં તેઓએ સ્ફોટક ખુલાસા કર્યા છે,

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

પચાંત ટીવી સાથે વાત કરતા પિડીતાએ  જણાવ્યુ હતું કે હુ  પ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ગુજરાત અને દેશમાં  થઇ રહેલા વિકાસના કામોથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાઇ હતી, મારુ કોઇ  રાજકીય પૃષ્ઠ ભુમિ  ન હતી, મારા કામથી પ્રભાવિત થઇ ભારતિય જનતા પાર્ટીએ મારા કામની કદર કરી,, અને મને વોર્ડમાં સંગઠનમાં મંત્રી જેવો સન્માનિય પદ આપ્યો,,આ જ અરસમાં ત્રણેક વરસ પહેલા સંવેદનશિલ મુખ્યમંત્રી વિજય ભાઇ રુપાણીની સરકાર હતી એ દરમિયાન મને વિધાનસભા જોવા જવાની તક મળી, હુ બે લક્ઝરી ભરીને બહનોને લઇને વિધાનસભા પહોચી,, જ્યા મારી મુલાકાત પ્રાંતિજના યુવા ધારાસભ્ય ગજેન્દ્ર સિહ પરમાર સાથે થઇ,, વિધાનસભામાં આવી રીતે

બેથી ત્રણ વખત તેમની સાથે મુલાકાત થઇ,, એ દરમિયાન તેઓએ મારી પાસે મારો મોબાઇલ નંબર માગ્યો,,ત્યારે મને થયુ કે તેઓ મારો નંબર કેમ માંગતા હશે, જો કે ભાજપના ધારાસભ્ય હતા અને પાર્ટીના યુવા નેતા છે,,તો મે તેમને મારો નંબર આપ્યો,, મને ભાજપની વિચાર ધારામાં મને વિશ્વાસ છે કે અન્ય પાર્ટીઓની જેમ અહી મહિલાઓનુ શારિરીક શોષણ થતું નથી,, અહી આપ બળે અને મહેનતથી  કાર્યકર્તાઓની કદર થતી હોય છે,,પદ માટે કોઇની પગચંપીની જરુર પડતી નથી, ભાજપમા હમેશા મહિલાઓ સલામત હોય છે, એમ સમજીને મારો નંબર મે ગેજન્દ્ર સિહ પરમારને આપી દીધો,, જેની સાથે જ મારા જીવનની કરમ કઠણાઇ,,મારો હર્યો ભર્યો સંસારમાં આગ લાગી ગઇ,,

પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !

 

તેઓએ મને વારં વાર ફોન કરવાનો શરુ કર્યા,, શરુઆતમાં તેઓ પાર્ટીની વિચાર ધારા,, કાર્યપધ્ધતિની વાત કરતા કરતા  તેમના જીવનની અંગત વાતો કરવા લાગ્યા,, એ દરમિયાન તેમણે તેમની પત્ની સાથે અણબનાવ હોવાનુ કહ્યુસાથે  મને ફ્રેન્ડશિપની ઓફર કરી,, મે કહ્યુ કે કેવી ફેન્ડશિપ આપણે આટલા સારા ફેન્ડ્સ તો છીએ,, તો તેઓએ કહ્યુ કે તમને મારે પત્ની બનાવવી છે,, મે  કહ્યુ કે આ રિલેશન વધરતા પહેલા તમે વિચારી લેજો,, ત્યારે તેઓએ કહ્યુ કે મે વિચારી લીધુ છે, અને મને એમએએલે ક્વાટર્સ બોલાવ્યા, ત્યારે  મને થયુ કે તેઓ ગાંધીનગર કેમ મને બોલાવતા હશે,, મારી એનજીઓ પણ છે,,અને હુ સમાજીક કાર્યકર્તા પણ છુ, ત્યારે મને થયુ કે કઇક સમાજીક વિકાસના કાર્યોમાં ધારાસભ્ય તરીકે તેઓ ઉપયોગી થઇ શકે છે, હુ ગાંધીનગર એમએલએ ક્વાટર્સ પહોચી,,  ત્યારે બરમુડો અને ટી શર્ટ પહેર્યો હતો, તેઓ મને આઇસક્રીમ અને કોલ્ડડ્રીંક્સ ઓફર કરી,, મે ના પાડી,, પછી તેઓએ પોતાની અંગત વાતો કરીને મને ભોળવી લીધી,  હુ મારી  ભુલ સ્વિકારુ છુ કે ત્યારે હુ ભોળવાઇ ગઇ હતી,  હુ તેમનાથી પ્રભાવિત થઇ ગઇ હતી, તેઓએ મને ફોસલાવી અને પત્નીનો દર્જો આપવાની વાત કરીને મારી સાથે પ્રથમ વખત શારીરિક સંબધ બાંધ્યો,,એ પછી તેઓએ સતત ચાર મહિના સુધી મારી સાથે એમએલએ ક્વાટર્સમાં અલગ અલગ સમયે સબંધ બાધ્યો હતો, પછી જ્યારે તેમને મત્રી પદ મળવાનુ નક્કી થયું ત્યારે તેઓએ મને સબંધો ભુલી જવા કહેવા લાગ્યા, મારો ફોન બ્લોક કરી દીધુ,,ત્યારે મે કહ્યુ કે આવી રીતે મને દબાવી નહી શકાય, તેઓએ લગનની લાલચ આપી મારી શારીરિક શોષણ કરી જીંદગી બર્બાદ કરી છે, જેથી  ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ કરી,, ત્યારે પોલીસ તરફથીમને કોઇ સપોર્ટ મળ્યો નહી,, ઉલ્ટા મને બદનામ કરવાનો પ્રયત્ન થયો, હવે સમાધાન માટે મારા અને મારા પરિવાર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, સમાધાન માટે ગુજરાત ભાજપના કિસાન મોર્ચાના પ્રમુખ હિતેશભાઇ પટેલ, સાબરડેરીના પુર્વ ચેરમેન મહેશ અમિચંદ પટેલ તલોદ એપીએમસીના પુર્વ ચેરમેન કલ્પેશ પટેલ, મારા જ સમાજના પ્રધાન પ્રદીપ પરમારે પણ મને ફોન કરીને આ કેસ ન કરવા સમજાવ્યો હતો, છ છ કલાક સુધી મને સમજાવવા અને ડરાવવાનો પ્રયત્ન થયો છે, એસ પી રિંગ રોડ ઉપર શંભુ કોફી બારમાં મને બોલાવીને આ તમામ પ્રકારના આર્થિક પેકેજની ઓફર કરાઇ, પણ મારી આ લડાઇ આર્થિક લાભ માટે નથી આ  મારી લડાઇ મહિલાઓના સ્વાભિમાન માટે છે ,મારુ ખોટી રીતે શારીરિક શોષણ થયુ છે જે સંપુર્ણ  અન્યાય કર્તા છે,  મને ભારતિય જનતા પાર્ટી,સરકાર અને ન્યાય તંત્ર ઉપર પુર્ણ ભરોસો છે કે મને ત્યાંથી ન્યાય જરુર મળશે, મારી પાસે મારી વાત પુરવાર કરવા માટે ઓડિયો વિડીયો,વોટ્સએપ ચેટ સહિતના પુરાવા છે, હુ તમામ પ્રકારના ટેસ્ટ કરાવવા તૈયાર છુ,, શુ ગજેન્દ્ર સિહ પરમાર તૈયાર છે, અને જો તેઓ સાચા હોય તો તેઓ લાઇ ડીટેક્ટર ટેસ્ટ કરાવે,, ત્યારે દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે,

પીડીતાએ અમને જે વિવિધ પ્રકારની ઓડીયો ક્લીપ આપી છે,તેમની એક ઓડિયો ક્લીપની ટ્રાન્સક્રીપ્ટ મુકીએ છીએ

જેમાં પીડીતાનો દાવો છે કે એક તરફ તેનો આવાજ છે, તો બીજી તરફ ગુજરાત સરકારના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો આવાજ છે,,જેમાં તેઓ કઇ રીતે તલોદ નગરપાલિકાના સભ્યોને રાજસ્થાન કે મધ્ય પ્રદેશ લઇ જવાની

પાર્ટીનુ સિક્રેટ ઓપરેશનની માહિતી આ મહિલાને બતાવી રહ્યા છે, તેનાથી અંદાજો લગાવી શકાય છે આ મહિલા સાથે તેમનો કેવો ઘરોબો છે, પંચાત ટીવી આ ઓડિયો ક્લીપિંગની પુષ્ટી કરતી નથી,,

 

મહિલા- હેલો
પુરુષ – બોલો બોલો
મહિલા, શુ કરો છો
પુરુષ-અમારા સભ્યોને ઉઠાવવાની તૈયારી કરીને રાજસ્થાન કે મધ્યપ્રદેશ રવાના કરવાની તૈયારીમાં છુ
મહિલા કેમ
પુરુષ ,અમારા નગર પાલિકાનુ ઇલેક્શન નહી તમને નથી કહ્યુ
મહિલા-આ તો તમારા પ્રાંતિજમાં હશે ને સાહેબ
પુરુષ- પ્રાંતિજ અને તલોદ બન્ને નગર પાલિકામાં ઇલેક્શન છે, બન્નેના સભ્યોને લઇ જવાની જવાબદારી છે કોંગ્રેસની મારી એક જ સીટની મગજમારી છે,
મહિલા હા
પુરુષ – હાલ તલોદ નગર પાલિકા કોંગ્રેસની છે, પ્રાંતિજ તો જીતી ગયા છીએ પણ પ્રશ્ન તલોદનુ છે
મહિલા, અચ્છા અચ્છા,
પુરુષ- મિટીંગો ચાલુ હતી, ઉપરથી સુચના આવે એટલે લઇને નિકળીએ
મહિલા રાજસ્થાન જશો
પુરુષ, નક્કી નથી, પાર્ટી આદેશ કરે,,ખર્ચો બધો સરકારે કરવાનો છે, 50 ટકા એ કરે અને 50 ટકા અમે કરીએ
મહિલા- કરવાનુ શુ ત્યાં જઇને
પુરુષ- બસ દસ દાડા ત્યાં મુકી રાખવાના,ગુપ્ત જગ્યાએ સળંગ, ઘરે ના આવવા જોઇએ
મહિલા.એવુ પાછુ
પુરુષ- એ તો એવુ જ હોયને બેન,,
મહિલા, બેન ના કહેશો યાર સારુ નથી લાગતું
પુરુષ- આ તો ટેવ પડી ગઇ હોય ને
મહિલા-નાના,
પુરુષ. રાજકારણમાં આ બધુ સામાન્ય હોય, અમે તો મહિનો મહિનો બહાર રહીએ, બેંકની ચૂટણી હોય માર્કેટીંગની ચૂંટણી હોય એક એક મહીનો બહાર હોઇએ
મહિલા- હુ શુ કહુ છુ મારે પાટીલ સાહેબને મળવુ હોય તો અભિંદન આપવા જવુ તુ એમને
પુરુષ સીધા જ એ મંગળવારે મળે જ છે
મહિલા- દર મંગળવારે..
પુરુષ- દર મંગળવારે આખો દિવસ હોય જ છે, અમે પણ સીધા જઇએ છીએ,, મારો પણ બહુ પરિચય નથી, સાહેબ સારા માણસ છે મળી જાય છે
મહિલા- આપણે ડાયરેક્ટ મળીએ તો વાંધો નહીને
પુરુષ-ત્યાં તો સાહેબે છુટ આપેલી જ છે,, ત્યાં જાઓ એટલે ફોટો પાડીને આપી દે છે,
મહિલા- અચ્છા અચ્છા
પુરુષ, ફોટો મસ્ત બનાવીને આપી દે છે, કોપી એની
મહિલા,એ લોકો મેલ કરી દે છે ને
પુરુષ,ના તમને ત્યા બે જ મિનીટમાં ફોટો આપી દેશે
મહિલા,, તમે વોટ્સએપ ઉપર મને બ્લોક કર્યો છે,
પુરુષ, નથી કર્યો થોડો પ્રોબલમ હતો, છોકરાનો અમદાવાદમાં ફોનમાં કઇક કરતા હતા,
મહિલા, સારુ ના લાગે આપણા રિલેશનમાં તમે બ્લોક કરો,,

પુરુષ – મારા ટેણિયાના કારણે

મહિલા, મને બકા દુખ થયુ ખબર છે,
પુરુષ ટેણિયો રમતો હોય મારો, બહુ માસ્ટર છે

મહિલા હુ એટલુ બધુ મેસેજ ક્યાં મોકલુ જ છું તમને, મારે ખાલી ગુડ મોર્નિંગનો નોર્મલ મેસેજ હોય છે
પુરુષ મારો ટેણિયો હોશિયાર છે હોમે લખે એવો છે, એટલે
મહિલા,મારાથી તમને કોઇ તકલીફ નહી પડે ક્યાંક એટલુ વિશ્વાસ રાખજો
પુરુષ, એટલુ વિશ્વાસ છે નથી થવાનો,,, તમે ભોળા માણસ છો મને વિશ્વાસ છે
મહિલા, આપણે સંબધ એમને એમ નથી બાંધ્યો,,
પુરુષ,મારી મજબુરી છે હાલ અત્યારે વટનો સવાલ છે
મહિલા, તમે કારો કરો, પણ દિવસમાં એક વખત મને ફોન કરો તો મને સારુ લાગે,અને મારુ કોઇ છે તેમ મને લાગે સમજ્યા તમે હુ તમને એવુ નથી કહેતી કે તમે મને ટ્વેન્ટી ફોર હવર ફોન કરો
તમને કામ જ કરો,, કરવુ જ પડશે,,
પુરુષ, અમારો વિષય જ એવો છે એટલા માટે, છ મહિના માટે પછી તો અમે ફ્રી જ છીએ
મહિલા- મને પણ કામ આપો
પુરુષ , અપીએ તમને નગર પાલિકાના કામ આપીએ
મહિલા, મને કામ આપો તમે બિન્દાસ્ત,મારે કામ લેવુ જ છે મારે આવુ પડેશે ને એ એરિયામાં,
પુરુષ, પાલિકાનુ કામ તમને આપીએ, પણ અમારી બને તો તમને આપીએને ,. ખુબ કમાણી હોય તો નગર પાલિકામાં
મહિલા, બનાવો ને તો મહેનત કરો બરાબર
પુરુષ એ જ કરુ જ છું છેલ્લા અઠવાડિયાથી કોઇ વિષય જ નથી, ઘરવાળાને મુકી આવ્યો છું
મહિલા, મારા તરફથી તમને ઓલ ધી બેસ્ટ,,
પુરુષ, ઘરવાળાને સાસરીએ મુકી આવ્યો છુ અઠવાડીયાથી

મહિલા- એવુ છે
પુરુષ આપણે ફુલ ટાઇમ ફ્રી રહીએ ને

મહિલા, બરાબર છે બરાબર, ના ના તમે મહેનત કરો હુ તમારી સાથે જ છું

પુરુષ, કાલે તમે જઇ આવો, જરુર પડે તો મને ફોન કરજો
મહિલા, કાલ ક્યાંથી જઇ આવ્યો કાલ થોડી મંગલવાર છે,,
પુરુષ- સોરી મંગળવાર જજો મંગળવારે,,હુ તપાસ કરીને તમને કહીશ
મહિલા,તમારા દિવસમાં એક ફોન નહી આવે તો મારા પચાસ ફોન આવશે
પુરુષ ના ના એમ નહી હુ તમને સામેથી ફોન કરીશ
મહિલા જો એક ફોન નહી આવે તો પચાસ આવશે
પુરુષ હુ કરીશ સામે થી,,

મહિલા, આપણે તો ખાલી હાય હેલ્લો માટે ફોન કરીએ છીએ
પુરુષ, હુ તમને સામેથી ફોન કરીશ તમે ચિન્તા ના કરતા,મને આ મહિનો ધમાલ પતી જવા દો,,
મહિલા, મહિનો એટલે શુ વાત કરો છો,, , ગાડા થઇ ગયા છો મહિનો મહિનો કરો છો
પુરુષ,વર્ષો નિકળી જાય છે
મહિલા,નિકળાય આપણે શુ લેવા દેવા,કોઇનુ આપણે શિખવાનુ નહી આપણે આપણુ વિચારવાનું સમજ્યા
પુરુષ, સારુ સારુ
મહિલા સારુ ઓલ ધી બેસ્ટ ટેક કેર..

આ મુદ્દ ગજેન્દ્ર સિહ પરમાર કહી ચુક્યા છે કે ચૂંટણી નજીક છે ત્યારે તેમના રાજકીય વિરોધીએ તેમની રાજકીય કદ ઘટાડવા અને બદનામ કરવા માટે આ પ્રકારનો ખોટો ભ્રમિત પ્રચાર કરતા હોય છે,, તેઓએ કહ્યુ છે કે હુ આવી કોઇ મહિલાને ઓળખતો નથી, કોઇ પણ પ્રકારની ઓડિયો ક્લીપ કે મહિલાને તેઓ જાણતા નથી,  આ તમામ વસ્તુઓ ફેબ્રિકેટેડ છે, માત્ર તેમને ફરી વાર પ્રાંતિજ વિધાનસભાની ટીકિટ ન મળે તે માટે આ વિરોધીઓનો પડયંત્ર છે,,

 

 

 

પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !

You Might Also Like

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર

GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી

આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી

ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે

TAGGED:Featuredgajendra singh parmargujaratMLAprantijrapesabarkanthavandanabaen
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !
અમદાવાદ ઇન્ડિયા કાયદો ક્રાઈમ ગુજરાત
વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ
ગવર્મેન્ટ ગુજરાત વડોદરા
સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું ટ્રાવેલ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?