By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: White Hair Problem : શેમ્પૂની સાથે આ વસ્તુઓને મિક્સ કરો, અને મેળવો સફેદ માંથી કળા વાળ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > White Hair Problem : શેમ્પૂની સાથે આ વસ્તુઓને મિક્સ કરો, અને મેળવો સફેદ માંથી કળા વાળ
હેલ્થ

White Hair Problem : શેમ્પૂની સાથે આ વસ્તુઓને મિક્સ કરો, અને મેળવો સફેદ માંથી કળા વાળ

Web Editor Panchat
Last updated: March 14, 2022 12:05 pm
Web Editor Panchat Published March 14, 2022
Share
SHARE

હાલમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો અને દૂષિત પાણીના કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે લોકો ખાસ કરીને મહિલાઓ ઘણી પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી આયુર્વેદિક પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા વાળને સફેદ થતા અટકાવી શકો છો. અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શેમ્પૂ સાથે મિક્સ કરીને લગાવવાથી તમને ઘણો ફાયદો થશે. ચાલો જાણીએ.

 

 

શેમ્પૂ સાથે હર્બ્સ વોટર મિક્સ કરો

સામગ્રી
– 2 ચમચી ચાના પાંદડા
– 2 ચમચી આમળા પાવડર
– 2 ચમચી મેથીના દાણા

આ રીતે તૈયાર કરો હર્બ્સ વોટર

આ માટે એક વાસણમાં અડધો લિટર પાણી લો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો. હવે આ પાણીમાં બધી વસ્તુઓ નાખી દો. આ પાણીને ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી આ પાણી અડધુ ન થઈ જાય. પાણી અડધુ થઈ જાય પછી ગેસ બંધ કરો અને આ પાણીને ઠંડુ થવા માટે રાખો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળી લો અને તેને કાચ કે પ્લાસ્ટિકની શીશીમાં ભરીને ફ્રીજમાં રાખો.

આનો શેમ્પૂ સાથે કેવી રીતે કરવો ઉપયોગ?

વાળ ધોતી વખતે સીધા વાળમાં શેમ્પૂ ન લગાવો. તેને એક વાસણમાં કાઢી લો. હવે તેમાં અડધો કપ જડીબુટ્ટીઓનું પાણી ઉમેરો અને પછી શેમ્પૂ કરો. જો તમે અઠવાડિયામાં 2-3 વખત તમારા વાળને શેમ્પૂ કરો તો આ પાણીનો ઉપયોગ કરો. તેનાથી તમારા વાળ સફેદથી કાળા થઈ જશે.

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુખ્યા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

You Might Also Like

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન

TAGGED:HAIRHAIRPROBLEMHOMEREMEDYLEAVESWHITE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?