By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
અમદાવાદગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

Web Editor Panchat
Last updated: April 15, 2022 7:07 pm
Web Editor Panchat Published April 15, 2022
Share
SHARE

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

મૃદુ સ્વભાવના દાદાને નાના પોલીસ અધિકારી પણ ગાંઠતા નથી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

તોડ કાંડના માસ્ટર પીઆઇને ઉચ્ચઅધિકારીઓના અશિર્વાદ

ઘટના અમદાવાદના એસ જી હાઇવેની છે, જ્યાં એક વિવાદીત જમીનને લઇને એક પોલીસ સ્ટેશનનમાં અરજી થઇ,, અરજી પીઆઇ સાહેબ પાસે પહોચી,,પીઆઇ સાહેબે અરજી જોઇ અને તેમની શિયાળની જેમ લાળ ટપકવા લાંગી,, તેમને ક્લાઇંટ મજબુત લાગ્યો

તેઓએ સીધી રીતે વિવાદના સમાધાન માટે એક બે નહી પણ પુરા પાંચ કરોડ માંગી લીધા,, ત્યારે આ બિલ્ડરે સીધો મુખ્ય મંત્રી દાદાનો સંપર્ક સાધ્યો,, ત્યારે મુખ્ય મંત્રી કાર્યાલયમાં થી પીઆઇ  સાહેબ નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના અપાઇ, કારણ કે

જમીનોની મેટર પોલીસના અંતર્ગત આવતી નથી, છતાં સુચનાઓનો ધરાર અવગણવના કરીને પીઆઇએ પાચ નહી પણ દોઢ કરોડનો તોડ કર્યો,, પછી બિલ્ડરે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં તોડ થયા અંગે અવગત કર્યા,,ત્યારે સીએમઓ પણ ચોંકી ઉઠ્યુ, પછી

સીએમઓએ તાત્કાલિક પીઆઇની તોડકાંડની માહિતી ઉચ્ચ અધિકારીને આપી પોલીસ સ્ટેશનમાંથી હટાવવા આદેશ આપ્યો, જો કે ઉચ્ચ પોલીસ અધિકારીએ બદલી તો કરી,, ઉલ્ટા આખા શહેરનો વહીવટનો હવાલો આપી દીધો,,

આની જાણ સીએમઓને થઇ,,તો મૃદૃ સ્વભાવના દાદા લાલ ચોળ થઇ ગયા,અને તેઓએ વ્યક્તિગત ફોન કરીને ઉચ્ચ અધિકારીને ઝાટક્યા,, અને પીઆઈને અન્યત્ર ખસેડવા આદેશ કર્યા,, તો મજબુરીમા ઉચ્ચ અધિકારીને સાઇડ પોસ્ટીંગ આપવુ પડ્યુ,

,, ઉચ્ચ અધિકારીને દાદાનો સ્વભાવ ખ્યાલ આવી જતા,,એક અઠવાડીયા સુધી તેઓ કુરનીશ બજાવવા ગાંધીનગરના આટાફેરા મારી રહ્યા છે, પણ તેમને દાદા સમય આપતા નથી,

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

પીઆઇ ઉચ્ચ અધિકારીના છે કમાઉ દિકરા,,

તોડકાંડ માસ્ટર ગણાતા પીઆઇ  ગુજરાતના ડીજી કક્ષાના પોલીસ અધિકારીનો આશિર્વાદ છે, સ્થાનિક પોલીસ અધિકારીઓમાં ચર્ચા

છે કે પીઆઇ સાહેબ મોટા અધિકારીના માનસ પુત્ર છે,,કમાઉ પુત્ર છે, તેઓ મોટા અધિકારીને તમામ પ્રકારની સમાજીક અને વ્યવહારિક મદદ કરતા હોય છે,સુત્રોની માનીએ તો

મોટા અધિકારી સાહેબનું સરકારી અને ખાનગી બંગલામાં જે લાખોનું રાચ રચીલુ અને મોધું દાટ ફર્નિચર  વસાવ્યુ તે આ પીઆઇના વહીવટનો પ્રતાપ છે,,એટલે મોટા અધિકારી જે આદેશ કરે ,,તેને જી હજુર મેરે આકા કરીને તેઓ કોઇ પણ

પ્રકારની સેવા કરવા તત્પર હોય છે, ક્યારેય તેઓ ના નથી પાડતા,,કારણ કે તેઓ એવા ગુલામ છે જે માત્ર હા માં જ માથુ હલાવે છે, પોલીસની ફરજ કરતા તેઓ મોટા અધિકારીની ગુલામી વધુ કરતા નજરે પડે, કારણ કે આ પીઆઇ મોટા અધિકારી સાહેબનુ તમામ

આર્થિક વહીવટનું કામ કાજ જોતા હોયછે જેથી તેમને મુખ્ય પ્રધાનનો પણ ડર લાગતો નથી, ,,કારણ કે ગુરુ મહેરબાન તો ચેલા પહેલાવાનની જેમ તેઓ મહાલતા હોય છે, મહત્વની વાત  એ છે કે પીઆઇ સાહેબ મોટા અધિકારીની સાથે તેમના પરિવારની પણ સેવા

કરતા હોય છે, મહત્વની વાત એ છે કે મોટા અધિકારીની પત્નીને મુખ્યમંત્રી કોન્વેમાં જેવી જીપકાર વાપરવાનો શોખ જાગ્યો તો એક ડીસીપીને ફાળવેલી તે જ મોડેલની સરકારી ગાડી પોતાની પાસે મંગાવી લીધી,,હાલ મોટા અધિકારીની પત્ની આ કાર વાપરે છે, તેમ સુત્રો કહે છે

 

ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AHMDABADbhupendra patelbuildetc mdgpFeaturedgandhinagarjadejap ipolicesolatodkandvahivatdar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?